અજય દેવગણ અને કાજોલની લાડલી ન્યાસા દેવગણના કેટલાંક ફોટોઝ ફરી એકવાર સામે આવ્યા છે, જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે, બોલીવુડ સ્ટાર્સ અજય દેવગણ અને કાજોલની લાડલી ન્યાસા દેવગણે હજુ ફિલ્મી દુનિયામાં ડેબ્યુ નથી કર્યુ, પણ સતત લાઇમ લાઇટમાં રહે છે. ન્યાસા દેવગણના ફોટઝ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે.