“સુપ્રસિદ્ધ નૃત્યાંગના જિજ્ઞા દીક્ષિતને જન્મદિવસ”ની શુભેચ્છાઓ

         સુપ્રસિદ્ધ કથક ડાન્સર જિજ્ઞા દીક્ષિતનો  ૧૫-૧૧-૨૨ને મંગળવારના રોજ જન્મદિવસ છે, તેણી જનસંઘ સમયના પીઢ નેતા અને સિહોર તાલુકા પંચાયતના પૂર્વ-પ્રમુખ મનુભાઈ દીક્ષિત”ડીગાજી” અને શિક્ષણવિદ પૂર્ણિમાબેન દીક્ષિતનાં પુત્રી થાય તેમજ કલાપથનાં સંચાલક કુશલ દીક્ષિતનાં બહેન અને  ડૉ મૃણાલ દીક્ષિતનાં નણંદ થાય અત્રે એ ઉલ્લેખનીય છે, કે તેણીને ભારત સરકારે કથક નૃત્યના પ્રચાર-પ્રસાર માટે  યુરોપના બુડાપેસ્ટ-હંગેરી મોકલ્યા હોઈ તેણી પોતાનો જન્મદિવસ ભારતીય દુતાવાસ હંગેરીમાં ઉજવશે, તેમને જન્મદિવસની શુંભેચ્છાઓ પાઠવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *