કલાપથ સંસ્થાના સંચાલક ડૉ મૃણાલ દીક્ષિતનો ૧૫-૧૧-૨૨ને મંગળવારના રોજ જન્મદિવસ છે, તેણી ભાવનગરનું ગૌરવ એવા કુશલ દીક્ષિતનાં પત્ની અને બાળારાજા રુદ્રાંશનાં મમ્મી થાય તેમજ જનસંઘ સમયના ભાજપનાં પીઢ નેતા મનુભાઈ દીક્ષિત “ડીગાજી’અને શિક્ષણવિદ પૂર્ણિમાબેન દીક્ષિતનાં પુત્રવધૂ થાય તેણી M A, PHD, અંગ્રેજી ભાષાની ડીગ્રી ધરાવે છે, તેમજ લોકનૃત્ય કલાનાં ઉત્તમ કોરિયોગ્રાફર છે, તેણી પોતાનો જન્મદિવસ પરિવાર સાથે પોતાના નિવાસસ્થાન ભાવનગર ખાતે સાદાઈથી ઉજવશે. તમે પણ તેને શુભેચ્છાઓ પાઠવો.